ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો રોજબરોજની સમસ્યાનો સામનો સકારાત્મક રીતે કરી શકે તે ઉદ્દેશથી
આ હેકાથોનનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં 450થી વધુ વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)