ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિવિધ કેડરની એક હજાર 751 ભરતીમાં 160 ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જગ્યાઓ, રાજ્ય વેરા નિરિક્ષકની ૩૨૩ અને વહીવટી સેવા વર્ગ 1, 2ની 100 જગ્યાઓ માટે ભરતી કરાશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 3:16 પી એમ(PM) | GPSC
ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું
