GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટી બાદ રજૂ થતા વાંધાઓને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પ્રાથમિક કસોટીની આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારો દ્વારા રજૂ કરાતા વાંધાઓ હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે.આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગનાં અધ્યક્ષ હસમુખ પટેલે વધુ માહિતી આપી (બાઈટ – હસમુખ પટેલ,અધ્યક્ષ,GPSC)
Site Admin | જાન્યુઆરી 16, 2025 7:46 પી એમ(PM) | ગુજરાત જાહેર સેવા આયોગ