ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 7:14 પી એમ(PM)

printer

ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, કેન્દ્રીયમંત્રી મંડળે લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ વિક્સાવવાનો રસપ્રદ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, ભારત સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રમાં વધુ ભાગીદારોને આમંત્રિત કર્યા છે. શ્રી મોદીએ પ્રવાસન ક્ષેત્રનાં વ્યાવસાયિકોને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ચકાસવા અને તેમનાં વિચારો રજૂ કરવા અનુરોધ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ