ગુજરાતમાં વાસી ઉત્તરાયણનાં દિવસે આજે બપોર ત્રણ વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2 હજાર 577 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જે ગયા વર્ષનાં આ દિવસ કરતા 165 અને સામાન્ય દિવસ કરતા 386 વધુ છે.
આ ઉપરાંત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1052 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જેમાંથી 805 પશુઓને ઇજા અને 246 પક્ષીઓને ઇજા અંગેનાં કોલ હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને સ્ટેટ ઓપરેશન હેડ સતીષ પટેલે વધુ માહિતી આપી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:30 પી એમ(PM) | emergency call | uttarayan | uttrayan emergency
ગુજરાતમાં આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2,577 ઇમરજન્સી કોલ આવ્યા
