ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 3:20 પી એમ(PM)

printer

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે. સૌથી વધુ 36%
વરસાદ સૌરાષ્ટ્રમાં ત્યારબાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી
ઓછો 16% વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સો થી વધુ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ
થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા વિસ્તારોમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ
નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં
વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ