ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે. રાજ્યું બજેટ ત્રણ લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે..ગતવ વર્ષની સરખામણીએ બજેટમાં 17 ટકાનો વધાર કરાયો છે. નાણામંત્રીએ બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના જી ડી પી માં ગુજરાતનું યોગદાન ૮.૩ ટકાથી ૧૦ ટકા સુધી લઈ જવાનો સરકારનો લક્ષ્યાંક છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 3:55 પી એમ(PM) | બજેટ
ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે
