ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે. પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર આવેલા આ ગામની વસ્તી માત્ર 800 છે.
જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને કારણે આ ગામ હવે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું ગામ બની ગયું છે. આ ગામના કુલ 119 ઘર પર સૉલાર રૂફટૉપ લગાવવામાં આવ્યા છે.આ તમામ ઘરોમાં 225 કિલોવૉટથી વધુની વીજળી મળી રહી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:40 એ એમ (AM) | ગુજરાત
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે.
