ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું. ધ્રુવે ચંડીગઢના રણવીર દુગ્ગલને 4-3થી હરાવ્યો હતો.
આ અગાઉ ટૂર્નામેન્ટમાં અનાયા પટેલે ગર્લ્સ સ્નૂકરનું ટાઈટલ જીત્યું હતું. ભવ્યા પિપલિયાએ સબજુનિયર સ્નૂકર અને બિલિયડર્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM)
ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું
