ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. તેઓ આજે સવારે ૯.૩૦ વાગ્યે સિંચાઇ પંચાયત વર્તુળ કચેરી ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:00 એ એમ (AM)
ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે
