ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજાએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો.
ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, સુત્રાપાડાના મામલતદારની ટુકડીએ લોઢવા કોડીનાર રોડ પર સબ સ્ટેશન પાસે એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. અહીં તપાસ કરતા અંદાજિત કુલ 15 લાખ, 83 હજાર, 670 રૂપિયાની કિંમતનો અનાજનો જથ્થો મળતાં કન્ટેનરને સીઝ કરાયું છે.
Site Admin | જુલાઇ 28, 2024 3:05 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો
