ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:07 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકાકક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, ખો-ખો,વોલીબોલ, ચેસ, યોગાસન,રસ્સાખેંચ અને એથ્લેટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાનીરમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લાકક્ષાએ ભાગ લેવાની તક મળશે. તારીખ ૧૫ જાન્યુઆરીથી જિલ્લાકક્ષાના ખેલમહાકુંભની શરૂઆત થશે. જેમાંવિવિધ ૨૪ રમતોનો સમાવેશ થશે.. જિલ્લાકક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓ રાજ્યકક્ષાના ખેલમહાકુંભમાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ