ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલીક સેવાઓના કર્મચારીઓ નવા વર્ષે નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં

ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત નાગરિક હિતલક્ષી સેવાઓ 108, 181, 1962 અને ખિલખિલાટના કર્મચારીઓએ વેરાવળ ખાતે નવા વર્ષમાં વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરવાના અને નાગરિકલક્ષી સેવાઓ વધુ સરળ બનાવવાના સંકલ્પ લીધા હતાં.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોનો જીવ બચાવવા તેમજ કપરા સમયમાં સત્વરે 108 સેવાના કર્મચારીઓ હંમેશા ખડેપગે રહે છે. 181 અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાઓને કપરા સમયમાં મદદ પૂરી પાડવામાં આવી છે. જ્યારે 1962 હેલ્પલાઈન, મૂંગા અને અબોલ પશુઓના જીવ બચાવવામાં મદદરૂપ બને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ