ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર ઉત્તર- પૂર્વ નોંધાયું છે. ચાલુ માસ દરમિયાન અનેકવાર ભૂકંપના નાના આંચકા આવ્યા હતા. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી કરતા ઓછી ઉંડાઈએ છે એટલે કે જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપ નોંધાયો છે.
Site Admin | જુલાઇ 14, 2024 8:03 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
