ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો. જેમાં નગરપાલિકા દ્વારા વન વે કમ્યુનિકેશન પ્રસારણનું આયોજન કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતું.
સાથે જ સફાઈ કામદારો તેની આરોગ્ય માટે સૂત્રાપાડા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી આરોગ્ય કેમ્પના માધ્યમથી વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM) | ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો
