ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:27 એ એમ (AM)

printer

ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકનું મોત થયા છે

ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકનું મોત થયા છે.
સિમાસી ગામ પાસે આવેલા હાઈવે પર રોડ સાઈડ બનેલા પેટ્રોલ પંપ માલિકે પોતાના ધંધાકીય ઉદ્દેશને લઈને હાઈવે પર બનાવેલ ડિવાઈડર તોડી નાખ્યો હતો. આ તોડેલા ડિવાઈડરની આસપાસ અકસ્માત સર્જાતા 3 યુવકના મોત નિપજ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે ગેરકાયદેસર રીતે નેશનલ હાઈવે ડિવાઈડર તોડવા બદલ પેટ્રોલ પંપના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ