ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીનાં રોજ અહીં બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે.આ બીચને ડેવલપ કરવાનું બીડુ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે. જેને લઈને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વધુ પ્રતિક્રિયા આપી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM) | ગીર સોમનાથ