ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જન જાતીય દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે આદિવાસી સમાજ માટે આ ગૌરવનો દિવસ છે. આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના પ્રસંગે આદિવાસી બહુમતી ધરાવતા વિસતારોમાં સરકરની વિવિધ યોજનાના લાભો અપાયા હતા.
Site Admin | નવેમ્બર 15, 2024 3:45 પી એમ(PM) | ગીરસોમનાથ