ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યુનિવર્સિટી ઓફ વોલોન્ગ ગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી ભારતમાં ત્રીજા ક્રમની મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:12 પી એમ(PM) | ગિફ્ટ સીટી
ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે
