ગાઝાના ખાન યુનિસમાં બે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં 15 ફીલીપાઇન્સ નાગરિકોના મોત થયાં હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે.
ઇઝરાયેલી વિમાનોએ ગઇકાલે ગાઝા શહેરના અલશતીમાં આવેલ ફિલિપાઇન શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો. જેમાં 9 લોકોનું મૃત્યુ થયું તેમજ અન્ય ઘાયલ થયા હતાં. અન્ય એક હુમલામાં ખાન યુનિસમાં આવેલ એક શિબિરમાં થયેલ હુમલામાં 6 લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:44 પી એમ(PM) | ઇઝરાયેલ
ગાઝાના ખાન યુનિસમાં બે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં 15 ફીલીપાઇન્સ નાગરિકોના મોત થયાં હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી
