ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં 50 હજારથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 1 લાખ 13 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
આજે જાહેર કરાયેલા આ અહેવાલમાં ગયા અઠવાડિયે પૂર્ણ થયેલા યુદ્ધવિરામ પછી ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા 673 મૃતકોનો પણ સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 23, 2025 7:58 પી એમ(PM)