ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ SMC એ 1 કરોડ 26 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 નાઇઝીરિયનની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના વસાઈથી આવતા આરોપીઓને, વાપીથી કારમાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.
SMC ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ મુંબઈ ખાતે ચાચુ નામના ડ્રગ્સ માફિયા પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યા હતા.
કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Site Admin | માર્ચ 22, 2025 7:32 પી એમ(PM)
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ SMC એ 1 કરોડ 26 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 નાઇઝીરિયનની ધરપકડ કરી છે.
