ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 14, 2024 8:23 એ એમ (AM) | મેયર મીરાં પટેલ

printer

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે. જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને આરોગ્ય તપાસ કરીને પ્રાથમિક સારવાર અપાશે. લાભાર્થીઓ આધાર કાર્ડની એક નકલ સાથે રાખીને અરજી ભરીને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે.આ અંગે ગાંધીનગરનાં મેયર મીરાં પટેલે માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ