ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. SMC પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દારૂના વેચાણ માટે ખોટા નંબર પ્લેટ, ખોટા એન્જીન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી
Site Admin | જાન્યુઆરી 31, 2025 6:40 પી એમ(PM) | પોલીસ
ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
