ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ ઈન્દ્રોડા પાર્કના નાયબ નિયામક આર.પી ગેહલોતે માહિતી આપી… (બાઇટ: આર.પી ગેહલોત, નાયબ નિયામક, ઈન્દ્રોડા પાર્ક)
Site Admin | જાન્યુઆરી 20, 2025 3:04 પી એમ(PM) | ઈન્દ્રોડા પાર્ક
ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
