ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફિડબેક સેન્ટરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું કે, iORA પોર્ટલ મારફતે મળેલ અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ પ્રતિભાવના વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે, અને આ થકી સેવામાં પારદર્શકતા લાવવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:17 પી એમ(PM) | મહેસૂલ વિભાગ