કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ શ્રી પટેલે બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા
Site Admin | માર્ચ 6, 2025 2:42 પી એમ(PM)
ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ
