ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહન અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું… શહેરના ઘ-4 વિસ્ટા ગાર્ડન ખાતેથી મહાત્મા મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી.. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 10, 2024 3:19 પી એમ(PM) | હર્ષ સંધવી