ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોમ્બરે કાયદાના ડ્રાફટીંગ માટે તાલીમ વર્ગ યોજાશે..લેજિસ્લેટિવ ડ્રાફટીંગ તાલીમના કાર્યક્રમમાં અધિકારીઓને તાલીમ અપાશે..આ તાલીમ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ તાલીમ વર્ગ યોજાશે..મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત મંત્રીમંડળ તેમજ ધારાસભ્યો અને સાંસદો પણ આ તાલીમ વર્ગમાં ઉપસ્થિત રહેશે..
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:08 પી એમ(PM)