ગાંધીનગર ખાતેથી ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ વોટર એમ્બ્યુલન્સ દ્વારા કુંભમાં આવતાં શ્રધ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 3:02 પી એમ(PM)