ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગરના 60 જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. HD કેમેરા સાથે રાખીને પરીક્ષા યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:56 પી એમ(PM)