ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 10:30 એ એમ (AM)

printer

ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે મળી હતી.

ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સત્રના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન ગૃહમાં જીએસટી સુધારા ખરડો, ગુજરાત નાર્કોટિક્સ કંટ્રૉલ સુધારા ખરડો અને ગુજરાત વિશેષ અદાલત ખરડો સહિતના પાંચ ખરડા રજૂ કરાશે. આ અંગે બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે તેવો સમય હોય છે, ટુંકી મુદ્દતનું સત્ર હોવાના કારણે ટૂંકા પ્રશ્નો આવરી લેવાયા છે. તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. જ્યારે વિપક્ષ કોંગ્રેસે સત્ર લંબાવવાની માંગ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ