ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા. સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પટેલે પર્યાવરણ સંરક્ષણની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી થઈ નવા કર્મચારીઓ સફળ થવા શુભેચ્છા પાઠવી હતી.(બાઈટઃ ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી)
Site Admin | ડિસેમ્બર 25, 2024 3:21 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ