ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ છે. આજે સુશાસન અંગેની રાષ્ટ્રીય સ્તરે બીજા દિવસે પણ ચર્ચા થશે .. ગઇકાલે આ રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:01 એ એમ (AM) | ગાંધીનગર
ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ
