ગાંધીનગરમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના હેતુથી કાર્યશાળાનું આયોજન કરાયું હતું. UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં 200થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
કાર્યશાળામાં ઇશાન ભારતના ઇ-ખજાના માટે આધારનો ઉપયોગ, રાજ્યની પોલીસ માટે ક્ષમતા નિર્માણ, આધાર આધારિત ડિજીટલ પેમેન્ટ્સ તેમજ જન આધાર મોબાઇલ ટ્રિનિટીનો ઉપયોગ કરવા માટેની વ્યવસ્થાને મજબૂત કરવા અંગેની માહિતી આપવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:30 પી એમ(PM)