ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 24, 2024 3:08 પી એમ(PM) | મંત્રીમંડળની બેઠક

printer

ગાંધીનગરમાં આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે

ગાંધીનગરમાં આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી અંગે આ બેઠકમાં સમીક્ષા કરાશે.ઉપરાંત મગફળીની ખરીદી, શિક્ષણોની જિલ્લાવાર ઘટ અંગે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારના આગામી આયોજનો તેમજ નીતિગત વિષયો અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ