ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, ઉનાળાની શરૂઆતમાં સિંચાઈ માટે ખેડૂતોને આપવાના પાણી, ગરમી વધતાં તકેદારી અને રાહતના પગલા, તુવેર અને મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આક્ષેપ, ગત બે દિવસમાં ગૃહમાં રજૂ થનારા ખરડા તેમ જ ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | માર્ચ 26, 2025 3:04 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ
