ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજને આગળ વધારવાના પ્રયત્નોથી ચોક્કસ પરિણામ સારું મળી શકે છે.તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”કાર્યમંત્ર થકી સૌને આગળ વધવા અપીલ કરી હતી.શેરથા ખાતે સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | માર્ચ 9, 2025 7:16 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું.
