ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 6:08 પી એમ(PM) | ગાંધીનગર

printer

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. બ્લોકનંબર 7 માં આવેલી ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હતી.આગની ઘટનાની જાણ થતાં
ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આ અંગે વધુ માહિતી ફાયર અધિકારી રાજેશ પટેલે વધુ માહિતી આપી.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ