ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો છે. લોગો ડિઝાઇન કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં 363 લોકોએ ભાગ લીધો હતો. જેમાં રિદ્ધિ દિપ મોરબીયાએ ડિઝાઇન કરેલા લોગોની પસંદગી કરાઇ.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 3:35 પી એમ(PM) | ગાંધીધામ
ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો
