એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99 ટકાનો વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ 6.55 લાખ કરોડ રૂપિયા હતું. નેટ કલેક્શન 6.93 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે 22.48 ટકાના વધારાને દર્શાવે છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:55 એ એમ (AM) | aakshvaninews