ગઈ કાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 10 દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે 1 કરોડ 40 લાખ લાખનાં મૂલ્યની કુલ 55 હજાર 778 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.ત્રણ દિવસમાં આશરે 28 કરોડથી વધુની રકમની ગૌચર જમીન પરનાં દબાણ દૂર કરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:54 એ એમ (AM) | દબાણ