ખ્યાતિ હોસ્પિટલ ગેરરિતી કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. મિલાપ પટેલે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનાં લાખો ગેરકાયદેસર કાર્ડને મંજૂરી આપી હતી. ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઓફિસર-DPC તરીકે તેનું કામ હોસ્પિટલ સાથે સંકલન અને સમીક્ષા કરવાનું હતું.
Site Admin | ડિસેમ્બર 27, 2024 3:39 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પિટલ