ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની અગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કાર્ટે ફગાવી દીધી છે.ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની બિનજરૂરી ઓપરેશન મામલેખ્યાતિ હોસ્પીટલનાં ચેરમેન કાર્તિક પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરંતુકાર્તિક પટેલ અત્યારે વિદેશમાં છે. તેમણે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અગોતરાજામીન મેળવવા માટે અરજી કરી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:14 પી એમ(PM)