ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પડકાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખ્યાતિકાંડ મામલે ફરાર આરોપીઓમાંથી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ પટેલ, પ્રતિક ભટ્ટ, મિલિન્દ પટેલ, રાહુલ જૈન અને અંકિત પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં અદાલચે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:22 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પિટલ