ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ 182 થી વધુ દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશન ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યની જુદી જુદી સરહદી પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતાં દૂધનાં ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી. (બાઈટ — ડૉ. એચ.જી. કોશિયા)
Site Admin | જાન્યુઆરી 3, 2025 7:44 પી એમ(PM) | ખોરાક અને ઔષધ નિયમન તંત્ર