ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 5:26 પી એમ(PM) | દાહોદ

printer

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ બે ખાદ્યચીજોના નમુનાઓ લઇ રાજ્યની ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.. જેના પ્રુથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સ્વચ્છતા બાબતે પણ રેસ્ટોરેન્ટને સુધારણા નોટિસ ફટકારવામા આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ