ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ કેટેગરીની ૪૦૦ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ રનીંગ, જમ્પિંગ સહિતની ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:33 એ એમ (AM)
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી
