ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજકોટની મુંજકા-૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દોડ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. સમગ્ર જિલ્લામાં ૧૫૦૦ મીટર દોડમાં કોમલ પંચાસરાએ પ્રથમ જ્યારે ૬૦૦ મીટર દોડમાં કિંજલ પંચાસરાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે આ બંને વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ યોજાનાર ખેલ મહાકુંભમાં ભાગ લેશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:12 પી એમ(PM)
ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજકોટની મુંજકા-૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દોડ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે
