ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 7:26 પી એમ(PM)

printer

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની યોગાસનની સ્પર્ધામાં ઋચા ત્રિવેદીએ પારંપારિક અને આર્ટિસ્ટિક બંને સ્પર્ધામાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની યોગાસનની સ્પર્ધામાં ઋચા ત્રિવેદીએ પારંપારિક અને આર્ટિસ્ટિક બંને સ્પર્ધામાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આંતર રાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગીની ઓફ ગુજરાતનું ખિતાબ મેળવનાર 14 વર્ષીય ઋચાએ પોતાના વયજૂથ કેટેગરીમાં આ બન્ને જીત મેળવતા તેણી હવે રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં યોગની સ્પર્ધામાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ